500 કરોડ ખર્ચીને દિકરીના લગ્ન કરાવનાર રેડ્ડીની કંપની પર ITના દરોડા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2016 07:11 AM (IST)
1
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈટી હવે જનાર્દનના ઘરે પણ રેડ પાડી શકે છે.
2
3
4
જનાર્દન રેડ્ડી ગેરદાકાયદેસર માઈનિંગના આરોપમાં ત્રણ વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. તે ગયા વર્ષે જ જામીન પર છૂટ્યા છે.
5
લગ્ન માટે રેડ્ડીએ દક્ષિણ ભારતીય ફિલ્મોના ફેમસ આર્ટ ડાયરેક્ટર પાસે મંડપ ડિઝાઈન કરાવ્યો હતો.
6
જનાર્દન રેડ્ડીની દિકરીના લગ્નમાં ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતા પણ હાજર રહ્યા હતા.
7
નોટબંધીના કારણે પોતાની દિકરીના લગ્નમાં 500 કરોડ ખર્ચો કરીને રેડ્ડી ચર્ચામાં છે.
8
નવી દિલ્લી: દિકરીના લગ્નમાં 500 કરોડ ખર્ચ કરનારા કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની માઈનિંગ કંપની પર આજે ઈંકમ ટેક્સ ડિપાર્ટમેંટં રેડ પાડી હતી. રેડ બાદ આયકર વિભાગની ટીમે ઘણી ફાઈલો જપ્ત કરી છે.