તમિલનાડુના રસ્તાઓ પર અમ્માના નારા, હ્રદય કંપાવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Dec 2016 05:23 PM (IST)

1
લાખો લોકો અમ્માના મૃત્યુ પર શોક મગ્ન છે. રસ્તાઓ પર જનસેલાબ જોવા મળી રહ્યો છે. તમામ લોકોની જીભ પર માત્ર અમ્માનું નામ છે. તામિલનાડુના રસ્તાઓ પર હ્રદય કંપાવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
2
ચેન્નઈના રાજાજી હોલ પાસે લોકની ભીડ એકઠી થઈ છે. જેની મિસાલ ભારતીય રાજનીતિક ઈતિહાસમાં જરૂર જોવા મળે છે, પરંતુ તેને માત્ર આંગળીના વેઢા પર ગણી શકાય.
3
નવી દિલ્લી: જયલલિતાના મૃત્યુંના કારણે સમગ્ર તામિલમાડુમાં માતમ છે, ચારો તરફ લોકો શોક મગ્ન છે. અમ્માના અંતિમ દર્શન માટે લાખો લોકો એકઠા થયા છે.