✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોલીવુડની આ હોટ એક્ટ્રેસ માત્ર શર્ટ ને શૂઝ પહેરીને ફરવા નિકળી, નીચે કશું ના પહેરતાં કેવી થઈ ટીકા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2018 10:33 AM (IST)
1

જોકે સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સે તેની ટીકા પણ કરી હતી. સોશિયલ મીડિયા પર જેનિફરના શૂઝ હોટ ટોપિક બની ગયાં છે. આ શૂઝ પર પોલીસનો બેઝ પણ લાગેલો છે. ઉલ્લેખનીય છે કે જેનિફર પોતાની ગાયકી અને અભિનય માટે જાણીતી છે. તેણે ત્રણ લગ્ન કર્યા છે અને તેના બે બાળકો છે.

2

જેનિફરના પેન્ટ સ્ટાઇલનાં જૂતા પર તેણે સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો. જેનિફર લોપેઝે જે ડેનિમ શૂઝ પહેર્યા છે તે વર્લ્ડ ફેમશ બ્રાન્ડ વર્સાચે (Versace)ના છે. તે લોન્ગ બૂટ છે. જેનિફરે તેને પહેરવાથી તે વધુ ગોર્જિયસ લાગતી હતી. જેને કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. શોર્ટ શર્ટની સાથે જેનિફરે આ શૂઝ પહેર્યા હતા.

3

હાલમાં જ જેનિફર લોપેઝે અનોખી સ્ટાઇલનાં જૂતા પહેર્યા હતાં. જેનિફરના ડેનિમ શૂઝ એકદમ અનોખા હતાં. તેના આ જૂતા પેન્ટ સ્ટાઈલના હતા જેના કારણે લોકો તેને જોઈ એકદમ દંગ રહી ગયા હતા.

4

ન્યૂયોર્ક: હૉલીવુડ એક્ટ્રેસ અને વર્લ્ડ ફેમસ સિંગર જેનિફર લોપેઝ નવા-નવા ધમાકા કરવા માટે જાણીતી છે. તાજેતરમાં જ પોતાનો 49મો જન્મદિવસ ઉજવનાર જેનિફર લોપેઝ પોતાની સ્ટાઇલ અને સ્વેગ માટે જાણીતી છે. આ જ કારણે તેની ઉંમરનો અંદાજ સુદ્ધાં નથી આવતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • હોલીવુડની આ હોટ એક્ટ્રેસ માત્ર શર્ટ ને શૂઝ પહેરીને ફરવા નિકળી, નીચે કશું ના પહેરતાં કેવી થઈ ટીકા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.