✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસ્ટિસ રંજન ગોગોઈ બનશે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ, ત્રીજી ઓક્ટોબરે લેશે શપથ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2018 06:10 PM (IST)
જસ્ટિસ રંજન ગોગોઈ બનશે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ, ત્રીજી ઓક્ટોબરે લેશે શપથ
1

જસ્ટિસ રંજન ગોગાઈનું દેશના આગામી ન્યાયાધીશ બનવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે કાનૂન મંત્રાલયે પ્રોટોકોલ પ્રમાણે જસ્ટિસ દીપક મિશ્રા પાસે પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિસ દીપક મિશ્રા 2 સપ્ટેમ્બરે પોતાનો પત્ર મંત્રાલયને મોકલી શકે છે. સીનિયોરિટી પ્રમાણે જસ્ટિસ ગોગોઈ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બાદ સૌથી ઉપર છે.

2

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના તે ચાર જોજોમાં શામેલ છે જેમણે પહેલીવાર મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. સવાલ ઉઠાવનારા સુપ્રીમ કોર્ટના ચાર જોજોમાં જસ્ટિસ રંજન ગોગોઈ સાથે જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.

3

4

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ હશે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈના નામની ભલામણ કરશે. નિયમ અનુસાર સૌથી વરિષ્ઠ જજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રંજન ગોગાઈ 3 ઓક્ટોબરે શપથ લેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જસ્ટિસ રંજન ગોગોઈ બનશે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ, ત્રીજી ઓક્ટોબરે લેશે શપથ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.