✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટકની ચૂંટણીમાં આ કન્નડ સ્ટારની પાર્ટી પણ છે મેદાનમાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 May 2018 10:15 AM (IST)
કર્ણાટકની ચૂંટણીમાં આ કન્નડ સ્ટારની પાર્ટી પણ છે મેદાનમાં, જાણો વિગત
1

ઉપેન્દ્ર રાવે 31 ઓક્ટોબરે બેગ્લુંરુના ગાંધી ભવન ખાતેથી પોતાની પાર્ટી Karnataka Prajnavanta Janata Paksha (KPJP)નું લૉન્ચિંગ કર્યું હતું.

2

લૉન્ચિંગ વખતે ઉપેન્દ્ર રાવે પાર્ટીના કેટલાક એજન્ડા વિશે પણ વાત કરી હતી જેમાં, તેમને કહ્યું હતું કે, સામાજિક અને રાજકીય સિસ્ટમમાં પરિવર્તન લાવવો ઉદેશ્ય પર ભાર મુક્યો હતો. પાર્ટી રાજ્યની 224 બેઠકો પર ચૂંટણી લડી છે. જોકે, અત્યારે માત્ર એક બેઠક પર આગળ ચાલી રહી છે.

3

4

5

ત્યારબાદ ઉપેન્દ્ર રાવે પોતાની આગામી ફિલ્મ માટે પણ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો. કન્નડ ઉપરાંત તેમને તામિલ અને તેલુગુ સિનેમાં પણ કિસ્મત અજમાવ્યુ છે. 'A' જેવી ફિલ્મોને તો અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર જેવી હસ્તીઓએ પણ પ્રસંશનીય ગણી હતી. આ ફિલ્મ કન્નડ સિનેમામાં ક્રાંતિ લઇને આવી હતી.

6

ઉપેન્દ્ર રાવની વિશે વાત કરીએ તો, રાવ કન્નડ ફિલ્મોનો બેસ્ટ એક્ટર છે. શરૂઆતમાં ઉપેન્દ્ર રાવ ફિલ્મ નિર્દેશક બનવા માંગતો હતો તેમનું આ સપનું 1992માં તેમને 'Tharle Nan Maga' ને ડાયરેક્ટ કરીને પુરુ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હીટ સાબિત થઇ અને તને cult status મેળવ્યો હતો.

7

બેગ્લુંરુઃ કન્નડ સિનેમાના ફેમસ એક્ટર અને ફિલ્મમેકર ઉપેન્દ્ર રાવે ફિલ્મો છોડીને હવે રાજનીતિમાં ઝંપલાવ્યુ છે. ઉપેન્દ્ર રાવે કર્ણાટક વિધાનસભા ચૂંટણી જંગમાં પોતાની પાર્ટીને ઉતારી છે, જેનું નામ Karnataka Prajnavanta Janata Paksha (KPJP) છે. શરૂઆતી વલણમાં ઉપેન્દ્ર રાવની પાર્ટી એક બેઠક પર આગળ ચાલી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકની ચૂંટણીમાં આ કન્નડ સ્ટારની પાર્ટી પણ છે મેદાનમાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.