કર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો, પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે મારી બાજી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jun 2018 04:23 PM (IST)
1
2
3
બેંગલુરુ: કર્ણનાટકમાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજ્યના જયનગર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને ફરી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસના ઉમેદવાર સોમ્યા રેડ્ડીએ 2889 મતથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવારનું નિધન થઈ જતા ગત મહિને 12 મે ના રોજ થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી.
4