✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીરમાં સેના આકરા મૂડમાં, ઇદ પુરી થયાના 48 કલાકમાં જ ઠાર માર્યા 5 આતંકીઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 03:30 PM (IST)
કાશ્મીરમાં સેના આકરા મૂડમાં, ઇદ પુરી થયાના 48 કલાકમાં જ ઠાર માર્યા 5 આતંકીઓ
1

પણ બધાની વચ્ચે હવે ઇદ પુરી થયા પછી સીઝફાયર પણ ખતમ થઇ ગયું અને સેનાએ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની ખબર મળતાં જ મોરચો સંભાળી લીધો છે. સેનાએ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધુ અને માત્ર 48 કલાકના સમયમાં જ 5 આતંકીઓને ઠાર માર્યા છે.

2

3

4

ઉલ્લેખનીય છે કે, ઇદ દરમિયાન રજા પર ઘરે જઇ રહેલા જવાન ઔરંગઝેબને આતંકીઓએ કિડનેપ કરી લીધો અને બાદમાં તેની હત્યા કરી નાંખી હતી. જેના કારણે સેના હવે આકરા મૂડમાં આવી ગઇ છે. સરકારે પણ સેનાના હાથ છુટા કરી દીધા છે.

5

સેનાએ 18 જુને જંગલમાં છુપાયેલા 2 આતંકીઓને ઠાર માર્યા. બાદમાં 19 જુને ત્રાલમાં સેનાએ મોટી કાર્યવાહી કરી, જેમાં હયના ગામમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતાં. આ ત્રણેય આતંકી જૈશ સાથે જોડાયેલા હતા.

6

નવી દિલ્હીઃ કાશ્મીરમાં પથ્થરબાજી, આતંકી વારદાતો અને આતંકીઓ સાથે અથડામણ તો પહેલા પણ થતાં રહ્યાં છે, પણ ત્રણ વર્ષોમાં આ બધી ઘટનાઓ એકદમ ઝડપથી વધી. પથ્થરમારાની 4799 ઘટનાઓ થઇ, અને તેમાં સુરક્ષાદળોના 12 હજાર જવાનો ઘાયલ થયા. ત્રણ વર્ષમાં 591 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા પણ દરમિયાન સુરક્ષાદળોના 252 જવાન શહીદ પણ થયા.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાશ્મીરમાં સેના આકરા મૂડમાં, ઇદ પુરી થયાના 48 કલાકમાં જ ઠાર માર્યા 5 આતંકીઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.