✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા અકબર લોન કોણ છે ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2018 10:42 AM (IST)
1

આ પહેલા પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જે લોકો સંઘ અથવા બીજેપી સાથે હાથ મિલાવે છે તેઓ મુસલમાન ન હોઇ શકે. જે લોકો ગાયના નામ પર મુસ્લિમોની હત્યા કરે તે લોકો ક્યારે મુસલમાનોના સગા ન હોય.

2

ઓમર અબદુલ્લા સરકારમાં તેઓ કેબિનેટ મિનિસ્ટર હતા અને હાયર એજ્યુકેશનનો પોર્ટફોલિયો સંભાળતા હતા.

3

અકબર લોન તેમના મીડિયા પ્રત્યેના નેગેટિવ એટિટ્યૂડના કારણે પણ જાણીતા છે. લોન નેશનલ કોંગ્રેસના વડા ડો. ફારુક અબ્દુલ્લા સામે પણ અનેક વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે.

4

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શનિવારે હોબાળાવાળી રહી. બીજેપી ધારાસભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને પાક. ઝિંદાબાદના નારા લગાવ્યા. લોને કહ્યું, હા એ વાત સાચી છે કે મેં પાક ઝિંદાબાદના નારા લગાવ્યા. આ મારો અંગત મામલો છે. મને નથી લાગતું કે તેનાથી કોઇને કોઇપણ જાતની તકલીફ હોય.

5

મોહમ્મદ અકબર લોન જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર અને બાંદીપોરા જિલ્લાના સોનાવારી વિધાનસભા વિસ્તારમાંથી નેશનલ કોંગ્રેસના ધારાસભ્ય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા અકબર લોન કોણ છે ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.