✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ યુવતી છે પટણાના શેલ્ટર હોમની સંચાલક, નેતાઓ સાથેની નિકટતાના કારણે બની પેજ થ્રી સેલિબ્રિટી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2018 11:10 AM (IST)
આ હોટ યુવતી છે પટણાના શેલ્ટર હોમની સંચાલક, નેતાઓ સાથેની નિકટતાના કારણે બની પેજ થ્રી સેલિબ્રિટી, જાણો વિગત
1

નવી દિલ્હીઃ હાલમાં બિહાર આશ્રય ગૃહમાં રહેતી બાળકીઓ સાથે દુષ્કર્મને લઈને ચર્ચામાં છે. ત્યારે બીજી ઘટના પટના આસરા ગૃહમાં બે યુવતીઓની મોતનો છે. યુવતીઓના મોત બાદ સંસ્થાના સંચાલક ચિંતન અને સંચાલિકા મનીષા દયાલની ધરપકડ કરવામાં આવી છે.

2

માત્ર થોડા જ વર્ષોમાં મનીષા કેવી રીતે ઊંચાઈ પર પહોંચી તેની આ સફર પણ ખૂબ જ રોચક છે. હાલમાં મનીષા દયાલની બિહારના પૂર્વ મંત્રી શ્યામ રજક (જેડીયૂ), પૂર્વ મંત્રી શિવચન્દ્ર રામ (આરજેડી) અને આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીની સાથે તસવીર વાયરલ થઈ રહી છે.

3

મનીષા દયાલ ઉર્ફે મિલિના ગ્લેમરસ દુનિયા અને રાજકીય કનેક્શન છે. પ્રારંભીક તબક્કામાં મનીષાને ગ્લેમરસ દુનિયાની નજીકની માનવામાં આવે છે. તે મોડેલિંગ પણ કરી ચુકી છે. ત્યાર બાદ મોડેલિંગની અનેક સ્પર્ધાઓના આયોજક તરીકે પણ મનીષાનું નામ સામે આવ્યું હતું.

4

મનીષા રમતગમત સ્પર્ધામાં પણ ખાસો રસ દાખાવતી. મનીષા દયાલનું રાજકારણીઓ અને પોલીસ સાથેના કનેક્શનની યાદી પણ ઘણી લાંબી છે. રાજ્યના એક નેતા મનીષાના દુરના સગા હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસ બેડામાં તો મનીષા સારી એવી પહોંચ ધરાવે છે. અનેક ભલામણો બાદ મનીષાની એનજીઓને ‘આશ્રય ગૃહ’ ચલાવવાનું કામ મળ્યું હતું.

5

અગાઉ પણ તેને અનેક મલાઈદાર કામો મળી ચુક્યા છે. એ પણ મનીષાની ઉપર સુધીની પહોંચની જ અસર હતી કે ચાર છોકરીઓ ભાગી છુટવા છતાયે તેની એનજીઓમાંથી પર એફઆઈઆર થઈ નહોતી.

6

7

  • હોમ
  • India-news
  • દેશ
  • આ હોટ યુવતી છે પટણાના શેલ્ટર હોમની સંચાલક, નેતાઓ સાથેની નિકટતાના કારણે બની પેજ થ્રી સેલિબ્રિટી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.