✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બેંકોમાં તમારું એકાઉન્ટ હોય તો ચેતજો, જાણો શું છે ખતરો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 03:27 PM (IST)
1

આ મેલવેરથી બચવા માટે કોઈ પણ થર્ડ પાર્ટી એપ સ્ટોરનો ઉપયોગ કરવાથી દૂર રહો. જો એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝ કરો છો તો ગૂગલ પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી એપ ડાઉનલોડ કરશો નહીં. સ્માર્ટ ફોનના સેટિંગ્સમાં ટ્રસ્ટેડ એપ સેટિંગ્સ એનેબલ કરી દો જેના કારણે તમે વાયરસથી બચી શકો.

2

ક્વિકહિલ સિક્યોરિટી લેબે વધુમાં જણાવ્યું હતું કે, યુઝર્સની લોગ ઈન અંગે માહિતી તફડાવી લેવા માટે આ ટ્રોઝનનો વિકાસ કરવામાં આવ્યો છે. તે મોબાઈલના એસએમએસ હાઈજેક કરવાથી લઈ સર્વર પર ફોનથી સંપર્ક અને એસએમએસ અપલોડ પણ કરી શકે છે.

3

ક્વિકહિલ સિક્યોરિટી લેબના જણાવ્યા પ્રમાણે, આ એન્ડ્રોઈડ બેંકીગ ટ્રોઝનને એન્ડ્રોઈડ.બેંકર.એ9480 કહેવામાં આવે છે.

4

નવો માલવેર કેટલીક ભારતીય બેંકોને પણ નિશાન બનાવતો હોય તેવું જાણવા મળ્યું છે. આ ભારતીય બેંકોમાં એચડીએફસી મોબાઈલ બેંકીગ, એક્સિસ મોબાઈલ, એસબીઆઈ એનીવ્હેર પર્સનલ, આઈસીઆઈસી બેંક, આઈડીબીઆઈ બેંક, બરોડા એમપાસબુક અને યુનિયન બેંકના એપ્સનો સમાવેશ કરવામાં આવે છે.

5

મુંબઈ: 232 બેકિંગ એપ્સને નિશાન બનાવતાં નવા એન્ડ્રોઈડ મેલવેર શોધી કાઢવામાં આવ્યો છે. આ મેલવેરમાં હેકર કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ઉપયોગ વગર જ ખાતાધારકની જાણ વિના જ ખાતામાં ઘૂસણખોરી કરવામાં આવે છે. આ રીતે હેર્ક્સ અન્ય ડિવાઈસને પણ ટાર્ગેટ બનાવતો હોય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ બેંકોમાં તમારું એકાઉન્ટ હોય તો ચેતજો, જાણો શું છે ખતરો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.