✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડૂતે ખેતરમાં લહેરાતા પાકને બચાવવા સની લિયોનને કરી તહેનાત, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2018 10:44 AM (IST)
ખેડૂતે ખેતરમાં લહેરાતા પાકને બચાવવા સની લિયોનને કરી તહેનાત, જાણો કારણ
1

મારી આ સમસ્યા મેં મારા મિત્રો સમક્ષ રજૂ કરી. જેમાંથી એક સની લિયોનનું પોસ્ટર મુકવાનું સૂચન કર્યું. સની લિયોનને લોકો ચાહે છે. તેથી લોકો પાકને નહીં સની લિયોનને જુએ છે. પરિણામે મારો પાક બુરી નજરથી બચી જાય છે અને પાક સારો થાય છે.

2

રેડ્ડીએ જણાવ્યું કે, ગામની નજીક સડક કિનારે મારી 10 એકર જમીન છે. હું અહીંયા શાકભાજી ઉગાડું છું. ઘણા વર્ષોથી મારો પાક ખરાબ થતો હતો. સડક કિનારે ખેતર હોવાના કારણે આવતા-જતાં લોકોની નજર પાક પર પડતી હતી. કેટલીક બુરી નજરના કારણે જ પાક બરબાદ થતો હતો.

3

મામલો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનો છે. બાંદાકિંદિપલ્લી ગામના ખેડૂત એ.ચેંચુ રેડ્ડીએ આ તરકીબ અપનાવી છે. પાકને બરબાદ થતો અટકાવવા તેણે લાલા બિકિની પહેરેલી સની લિયોનના બે પોસ્ટર ખેતરના શેઢા પર લગાવ્યા છે. આ પોસ્ટર પર તેલુગુમાં ‘મારી ઇર્ષા ન કરતાં’ તેમ લખ્યું છે.

4

નેલ્લોરઃ ખેતરમાં લહેરાતા પાકને પશુ-પંખીથી બચાવવા ખેડૂતો મોટાભાગે ચાડિયાનો ઉપયોગ કરતાં હોય છે. કેટલાક ખેડૂતો ફેન્સિંગ કે અન્ય તરકીબ પણ અજમાવતા હોય છે. જોકે, આંધ્રપ્રદેશના એક ખેડૂતે તેના પાકને બુરી નજરથી બચાવવા અનોખો રસ્તો અપનાવ્યો છે.

5

ખેડૂતે તેના ખેતરમાં બિકિની પહેરેલી સની લિયોનનું એક પોસ્ટર લગાવ્યું છે. જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. ખેડૂતનો દાવો છે કે આ પોસ્ટર લગાવ્યા બાદ તેના પાકમાં ઘણો સુધારો થયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ખેડૂતે ખેતરમાં લહેરાતા પાકને બચાવવા સની લિયોનને કરી તહેનાત, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.