✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

40 વર્ષની લેડી ગેંગસ્ટરે 20 વર્ષના યુવક સાથે શારીરિક સંબંધો બાંધી લગ્નની પાડી ફરજ, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2018 02:40 PM (IST)
1

જોકે તનવીરની ફરિયાદ પર પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તનવીરના પરિવારે પોલીસના ભૂમિકા પર પણ સવાલ ઉભા કર્યા છે અને તેમણે સ્થાનીક પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. બીજી બાજુ પોલીસ કહી રહી છે કે આરોપી ફરાર છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

2

બે વર્ષ પહેલા તનવીરનો મિત્ર તેને મુમતાજ પાસે લઈ ગયો હતો. મુમતાજે તેની સાથે સંબંધ બાંધ્યા હતા અને પછી પોતાની સાથે પરણવાની ફરજ પાડી હતી. તનવીર આ લગ્ન માટે તૈયાર ન હતો પણ મુમતાજના ગુંડાઓથી ડરીને તેણે લગ્ન કરવા પડ્યા હતા. અહેવાલ અનુસાર તનવીર માત્ર મુમતાજના ઘરે રહેતો હતો અને માતાને મળવા માટે પણ તેને મંજૂરી ન હતી. તનવીરે જણાવ્યું કે, તેને મુમતાજ અને તેની બહેનોએ ઢોર માર માર્યો હતો અને મંગળવારે મુમતાજ અને તેની બહેનોએ કથિત રીતે બંદુકના જોરે તેનો કાન કાપી નાંખ્યો.

3

તનવીરનો કાન કાપ્યા બાદ તેમને લાગ્યું કે તનવીર મરી ગયો છે અને તેને છોડીને ચાલી ગઈ. ત્યાર બાદ તનવીર કોઈ રીતે બચવામાં સફળ રહ્યો. જ્યારે તનવીરના પરિવારને તેની જાણ થઈ તો તરત જ તેઓ તનવીરને એનઆરએસ હોસ્પિટલ લઈ ગયા. પોતાનાથી બે ગણી ઉંમરમાં મોટી મહિલા સાથે નિકાહ કરવા મામલે તનવીર પાસે કોઈ સ્પષ્ટ જવા ન હતો.

4

મળતી માહિતી મુજબ કોલકાતાના નારકેલંગાના રહેવાસી તનવીર (20)એ બે વર્ષ પહેલા મુમતાજ (40) સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ બન્ને વચ્ચે ખટરાગ ચાલુ થયો હતો. તનવીર વચ્ચે ઘર છોડીને પણ વયો ગયો હતો પરંતુ મુમતાજે ગુંડા મોકલીને તેને પરત લાવી હતી. તનવીરની માતા મુમતાજને તનવીરને છોડી મુકવા વિનંદી કરી હતી પરંતુ તે માની ન હતી.

5

કોલકાતાઃ કોલકાતામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈ વાતે ગુસ્સે આવીને પત્નીએ પતિનો કાન કાપી નાંખ્યો છે. મંગળવારે રાત્રે બંદુકના જોરે પત્નીએ પતિનો પહેલા ધમકાવ્યો પછી કાન કાફી નાખ્યો. આ મામલે પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે હાલમાં પત્ની ફરાર છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 40 વર્ષની લેડી ગેંગસ્ટરે 20 વર્ષના યુવક સાથે શારીરિક સંબંધો બાંધી લગ્નની પાડી ફરજ, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.