✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના ‘વિકાસ’ પર લાલુ પ્રસાદે માર્યો ટોણો- જે પેદા જ નથી થયો તે શું મરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2017 05:21 PM (IST)
1

નવી દિલ્લી: ભાજપનો નારો વિકાસને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે પણ ભાજપ સરકારના વિકાસના નારા પર ટિપ્પણી કરી છે. લાલૂએ ટ્વિટર પર લખ્યું કે જે (વિકાસ) પેદા જ નથી તે શું મરશે.

2

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરના એક યૂઝરે લાલૂને ભાજપ વિરુદ્ધ ચલાવવાંમાં આવેલા એક હેશટેગને રીટ્વિટ કરવાનો અનુરોધ કર્યો હતો. લાલૂએ યૂઝરની વાત તો માની, સાથે પોતાના તરફથી એક કટાક્ષ પર એક પંક્તિ પણ જોડી દીધી. ભાજપના વિકાસને લઈને વિપક્ષ વિકાસ ગાંડો થયો છે તેની સાથે સોશલ મીડિયા પર ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે. લાલૂ પ્રસાદ પણ સોશલ મીડિયા દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતા રહ્યા છે.

3

લાલૂ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પટના યાત્રા પર પહોંચે તે પહેલા ટ્વિટર પર ભાજપ પર કટાક્ષ કર્યો હતો. લાલૂ પ્રસાદે ટ્વિટરના એક યૂઝરના ટ્વિટ રિટ્વિટ કરતા લખ્યું કે, ‘જે પેદા નથી થયો, તે શું મરશે, તેથી શેનું દુખ (RIP)’.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભાજપના ‘વિકાસ’ પર લાલુ પ્રસાદે માર્યો ટોણો- જે પેદા જ નથી થયો તે શું મરશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.