જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો
14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ
Download ABP Live App and Watch All Latest Videos
View In App23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ
9- 24 જૂન, 2013: હૈદરપોરા, 10 જવાન શહીદ. 10- 10 જુલાઈ, 2008: શ્રીનગરના બહારના વિસ્તારના નરબાલ ક્રોસિંગ પર આઈઈડી વિસ્ફોટ. 10 જવાન શહીદ.
8- 27 જુલાઈ 2015- ગુરદાસપુર, પંજાબ આર્મી ડ્રેસમાં કર્યો હુમલો, 7 જવાન શહીદ.
6- 8 જાન્યુઆરી 2013- પુંછ સેક્ટર બે સૈનિકોના માથા વાઢી લેવામાં આવ્યા.. 7- 5 ડિસેમ્બર 2014: મોહરા-ઉડી 31 ફીલ્ડ રેજીમેંટ હુમલો, 12 જવાનો શહીદ. આ હુમલામાં 6 આતંકીઓ ઠાર મરાયો.
5. પંપોર હુમલો: 26 જૂન 2016: પંપોર પાસે શ્રીનગર જમ્મુ હાઈવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો. 8 જવાનો શહીદ. 20 ઘાયલ.
4. પુંછ આતંકી હુમલો 11 સપ્ટેબર 2016: પઠાનકોટ એયરબેસ પર હુમલો.. 6 જવાનો શહીદ.. લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓ ઠાર.
3. અનંતનાગ હુમલો: 4 જૂન 2016: અનંતનાગમાં ચેકપોસ્ટ પર થયો હુમલો. 2 જવાન શહીદ.
2. પઠાનકોટ હુમલો: 2થી 5 જાન્યુઆરી 2016: જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓએ પઠાનકોટ એયરબેસ પર હુમલો કર્યો. 7 જવાનો શહીદ થયા.
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે થયેલા આતંકી હુમલામાં આપણા 17 જવાનો શહીદ થયા હતા. અને 4 આતંકી ઠાર મરાયા હતા. બોર્ડર નજીકના વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલા કારગિલ સમયથી ચાલુ રહ્યા છે. કાશ્મીરમાં અત્યાર સુધી ચાર હજારથી વધારે જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ વર્ષે પઠાનકોટથી ઉરી સુધી 100થી વધુ વખત ઘૂસણખોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી જાણો કેટલા આતંકી હુમલા થયો છે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -