Exit Poll 2024
(Source: Matrize)
હંગામા બાદ લોકસભા આખા દિવસ માટે સ્થગિત, ટીડીપીના 12 સાંસદ સસ્પેન્ડ
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને હંગામો કરી રહેલા ટીડિપીના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા બુધવારે સ્પીકરે 374એ મુજબ એન્નાદ્રમુકના 24 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. 374એ મુજબ સ્પીકરને સંસદની કાર્યવાહીને બાધિત કરનારા સદસ્યોને નિલંબિત કરવાનો અધિકાર હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએઆઈડીએમકેના સાંસદ કાવેરી નદી પર બાંધ બનાવવાના પ્રસ્તાવને પાછો લેવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે ટીડીપીના સાંસદોએ આંધ્ર પદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હંગામો કર્યો હતો.
નવી દિલ્હી: લોકસભામાં ગુરૂવારે એઆઈડીએમકે અને ટીડિપીના સદ્સોયના હંગામા બાદ સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. સવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ એઆઈડીએમકે અને તેલુગૂ દેશમ પાર્ટીના સદસ્યો સ્પીકરના આસન પાસે પહોંચી પોતાની માંગોને લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -