✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 7મી યાદી કરી જારી, આ દિગ્ગજ નેતાની બદલી સીટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Mar 2019 09:48 AM (IST)
1

નવી દિલ્હીઃ કોંગ્રેસે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે 35 ઉમેદવારોની સાતમી યાદી જારી કરી છે. આ લિસ્ટ અનુસાર, યૂપીના પ્રમુખ રજ બબ્બરની સીટ બદલવામાં આવી છે. રાજ બબ્બરે 2014 લોકસભા ચૂંટણીમાં મુરાદાબાદથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પાર્ટીએ તેમને ફતેહપુર સીકરીથી ઉતાર્યા છે. હવે મુરાદાબાદ સીટથી શાયર ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. યૂપીના બિજનૌરથી ઇન્દ્રા ભટ્ટીની જગ્યાએ નસીમુદ્દીન સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે. મેરઠમાં આઈએએસ રહેલ પ્રીતા હરિતને આગ્રાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

2

3

કોંગ્રેસીની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી અને વિક્રમાદિત્ય સિંહનું પણ નામ છે. વિક્રમાદિત્ય સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી કરણ સિંહના દીકરા છે. તેમને જમ્મૂ કાશ્મીરના ઉધમપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રેણુકા ચૌધરી તેલંગાનાની ખમ્મમ સીટથી ચૂંટણી લડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 7મી યાદી કરી જારી, આ દિગ્ગજ નેતાની બદલી સીટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.