✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જનતા પર ફરી મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો કરાયો વધારો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2017 04:11 PM (IST)
જનતા પર ફરી મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો કરાયો વધારો
1

ભાવ વધવાની અસર નાના અને મધ્યમવર્ગ ઉપર પડશે. બીન સબસિડિવાળો બાટલો દિલ્હીમાં ૭૪૭માં તો મુંબઇમાં ૭૧૯માં મળશે જયારે ૧૯ કિલોવાળા બાટલાનો ભાવ ૧૩૧૮ થઇ ગયો છે. જે અગાઉ ૧૩૧૦ હતો. કોમશિયલ ગેસ સિલિન્ડરમાં રૂ.૧ર વધ્યા હોવાનું જાણવા મળે છે.

2

એક રિપોર્ટ પ્રમાણે, સબસિડિવાળા સિલિન્ડર 495.65 રૂપિયામાં જ મળશે. નોંધનીય છે કે ગયા મહિને સબસીડી વિનાના રાંધણગેસના ભાવમાં 93.50 રૂપિયાનો વધારો કર્યો હતો. કિંમતોમાં કરાયેલો વધારો આજથી લાગુ પડશે.

3

નવી દિલ્હી : દેશની જનતા ઉપર ફરી એકવાર મોંઘવારીનો માર પડયો. ઓઇલ કંપનીઓએ સબસિડિ વિનાના રાંધણગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડરમાં રૂપિયા પાંચનો વધારો કર્યો છે. જેને કારણે ગેસ સિલિન્ડરની કિંમત 742 રૂપિયાથી વધીને 747 રૂપિયા થઇ ગઇ છે. આ સિવાય સબસીડીવાળા સીલીન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નથી કરાયો.

  • હોમ
  • India-news
  • દેશ
  • જનતા પર ફરી મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો કરાયો વધારો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.