મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ‘ભાજપને કપડાં ઉતારીને ઘર ભેગી કરવી છે’, કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
તેમણે એમ પણ કહ્યું કે, શિવરાજ સિંહજી કહે છે કે 15 વર્ષ....બેમિસાલ....આજે ખેડૂતોને ભાવ નથી મળતા, ગરીભોને ખાવાનું નથી મળતું, નવયુવાનોને નોકરી મળતી નથી. મહિલાઓ સુરક્ષિત નથી અને શિવરાજ સિંહને ચિંતા નથી. 15 વર્ષમાં તેમણે મધ્યપ્રદેશને બેહાલ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંધિયાએ કહ્યું કે, અહીંયા સ્માર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી. મુંગાવલીમાં ચૂંટણી વખતે સ્માર્ટ સિટીની જાહેરાત થઈ. મૈહરને જિલ્લો બનાવીશું પરંતુ તારીખ નહીં જણાવીએ. જે રામ મંદિર સાથે કર્યું તે મૈહર માતા સાથે પણ કરી દીધું. ભાજપને શ્રાપ લાગશે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. સતનાના મૈહરના દશેરા મેદાનમાં તેમણે ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન કહ્યું કે, 28 નવેમ્બરે ભારજને નિર્વસ્ત્ર કરીને મોકલવી છે. 20 મિનિટના ભાષણમાં તેમણે શિવરાજ અને મોદી પર ઘણા પ્રહાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -