✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BJPના કયા પૂર્વ સાંસદ કોંગ્રેસમાં જોડાયા, PM મોદી પર સવાલો ઉઠાવીને આવ્યા હતા ચર્ચામાં, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 05:08 PM (IST)
1

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવી રાજીનામુ આપનાર ભાજપના સાંસદ નાનાભાઉ પટોલે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને કૉંગ્રેસમાં સામેલ કર્યા હતા.

2

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા નાનાભાઉ પટોલેએ લોકસભા અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપી દિધુ હતું. ગુરૂવારે પૂર્વ સાંસદ પટોલેએ દિલ્લીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટીમાં સામેલ થયા.

3

નાનાભાઉ પટોલે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયાથી સાંસદ હતા. પટોલે છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનના એક દિવસ પહેલા જ પટોલેએ ભાજપને ઝટકો આપ્યો હતો.

4

કૉંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધી અને નાનાભાઉ પટોલેની તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જેમાં રાહુલ ગાંધી નાનાભાઉ પટોલેનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ પટોલેએ જીએસટી, નોટબંધીને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું.

5

2014 લોકસભાની ચૂંટણીમાં પટોલે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલને હરાવીને સાંસદ બન્યા હતા. પટોલે છેલ્લા ધણા સમયથી ભાજપના નેતૃત્વ અને પીએમ મોદીથી નારાજ હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • BJPના કયા પૂર્વ સાંસદ કોંગ્રેસમાં જોડાયા, PM મોદી પર સવાલો ઉઠાવીને આવ્યા હતા ચર્ચામાં, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.