✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મમતાએ ભાજપનું વાઢી લીધું નાક, જાણો પેટાચૂંટણીમાં ભાજપને આપી કેવી કારમી હાર ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 12:25 PM (IST)
મમતાએ ભાજપનું વાઢી લીધું નાક, જાણો પેટાચૂંટણીમાં ભાજપને આપી કેવી કારમી હાર ?
1

મમતા બેનરજીની પાર્ટીએ નોઆપારા વિધાનસભા બેઠક 63018 મતે જીતી લીધી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સુનિલ સિંહને 1,11,729 મતે હાર આપી હતી.

2

ભાજપ માટે એટલું આશ્વાસન છે કે આ વખતે બંને બેઠકો પર ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભર્યો છે. ડાબેરીઓ અને કોંગ્રેસ બંને ધોવાઈ ગયાં છે.

3

ભાજપ લાંબા સમયથી બંગાળમાં મમતા બેનરજીને પછાડવા મથે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે બંગાળમાં ભાજપની જીતને એજન્ડા બનાવ્યો છે પણ તેમને ફરી નિષ્ફળતા મળી છે.

4

મમતા બેનરજીની પાર્ટી ઉલુબેરીયા લોકસભા બેઠક પર 1,22,997 મતની સરસાઈથી આગળ છે. તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર સજદાની જીત પાકી મનાય છે.

5

અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં યોજાયેલી એક લોકસભા અને એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનાં નેતા અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ બંને બેઠકો પર જીત પાકી કરીને ભાજપનું નાક વાઢી લીધું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મમતાએ ભાજપનું વાઢી લીધું નાક, જાણો પેટાચૂંટણીમાં ભાજપને આપી કેવી કારમી હાર ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.