✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉત્તરપ્રદેશના યુવકે વિચિત્ર કારણોસર પોતાનું જ શિશ્ન કાપી નાખ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2016 05:06 PM (IST)
ઉત્તરપ્રદેશના યુવકે વિચિત્ર કારણોસર પોતાનું જ શિશ્ન કાપી નાખ્યું
1

નોંધનીય છે કે મંઝરી અને ઘાસીરામને એક દિકરી અને બે દીકરા છે. મંઝરીના કહેવા પ્રમાણે, હું તેમના દારૂ પીવાની ટેવથી ખૂબ નારાજ હતી. ઘાસીરામે કહ્યું કે, તેની પત્ની મને તેની નજીક આવવા દેતી નહોતી. મારી એક પણ માંગણીને સંતોષતી નહોતી જેથી નિરાશ થઇને મેં આ પગલું ભર્યું હતું.

2

આ કૃત્ય પાછળનું કારણ જણાવતા ઘાસીરામે જણાવ્યું કે, તેની પત્ની 10 વર્ષથી સેક્સ માટે ના પાડી રહી હતી. જેનાથી હું કંટાળી ગયો હતો. ઘાસીરામની પત્નીએ કહ્યુ હતું કે, તેનો પતિ દરરોજ દારૂ પીને ઘરે આવતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. બે દિવસ પહેલા યુવકે દારૂના નશામાં પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ વધાર્યું હતું. પત્ની દ્વારા ઈનકાર કર્યા પછી તેણે આવું શરમજનક કદમ ઉઠાવ્યું હતું.

3

એક રિપોર્ટ પ્રમાણે, ઘાસીરામની પત્ની મંઝરીએ સેક્સ કરવાનો ઇનકાર કરતા તે ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં તેણે જંગલમાં જઇને પોતાનું શિશ્ન કાપી નાખ્યું હતું. ઘાસીરામ કાપેલા પાર્ટને હાથમાં લઈને ઘરમાં આવ્યો હતો. પત્નીએ ઘાસીરામને લોહીથી લથપથ જોતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી.

4

નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશમાં બરેલીના ટાંડાછંગા ગામમાં એક યુવકના કારસ્તાનથી સમગ્ર ગામ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયું છે. રિપોર્ટ પ્રમાણે, ગામમાં રહેતા ઘાસીરામ નામના યુવકે પત્નીએ સેક્સ કરવાની ના પાડતા પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખી દીધુ હતું. કહેવામાં આવી રહ્યુ છે કે આ સમયે ઘાસીરામ નશામાં હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉત્તરપ્રદેશના યુવકે વિચિત્ર કારણોસર પોતાનું જ શિશ્ન કાપી નાખ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.