✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UP: છેડતીનો વિરોધ કરવા પર તલવારથી યુવતીનો હાથ કાપી નાખ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2017 01:09 PM (IST)
1

જ્યારે યુવકે યુવતી પર હુમલો કર્યો ત્યારે તે બૂમો પાડવા લાગી હતી પરંતુ તેનો બચાવવા માટે કોઇ પણ આગળ આવ્યું નહોતું. ત્યારબાદ આરોપીએ યુવતીનો હાથ કાપી નાખ્યો હતો અને ભાગી ગયો હતો. જ્યારે આરોપી ભાગવા લાગ્યો ત્યારે કેટલાક લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

2

મોહિત નામના આરોપીએ યુવતીનો હાથ કેમ કાપ્યો તેને લઇને અનેક ચર્ચાઓ છે. યુવતીના કહેવા પ્રમાણે, આરોપીએ તેની પાસે મેમરી કાર્ડ માંગ્યું હતું પરંતુ તેણે મેમરી કાર્ડ ના આપતા તેના પર હુમલો કરી દીધો હતો. યુવતીને સારવાર માટે લખનઉ મોકલવામાં આવી છે.

3

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં જ્યારે બીજેપીની સરકાર બની અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે મહિલાઓની સુરક્ષાને લઇને મોટી મોટી વાતો કરવામાં આવી હતી. એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવવામાં આવી હતી પરંતુ તેની અસર થતી જોવા મળી રહી નથી. લખીમપુર ખીરીમાં એક યુવકે રસ્તા વચ્ચે છેડતીનો વિરોધ કરવા પર એક યુવતીનો હાથ કાપી નાખ્યો હોવાની ઘટના બની છે.

4

  • હોમ
  • India-news
  • દેશ
  • UP: છેડતીનો વિરોધ કરવા પર તલવારથી યુવતીનો હાથ કાપી નાખ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.