✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીના કૉન્સટીટ્યૂશન ક્લબ બહાર JNU વિદ્યાર્થી ઉમર ખાલિદ પર ફાયરિંગ, હુમલાખોર ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 03:49 PM (IST)
1

એક સાક્ષીએ જણાવ્યું કે તેઓ ચાની કેન્ટીન પર ઉભા હતા ત્યારે સફેદ શર્ટમાં એક શખ્સ આવ્યો જેણે ઉમરને ધક્કો માર્યો અને ગોળીઓ ચલાવી. ઉમરનું બેલેન્સ બગડ્યું અને તેને કોઈ ગોળી ન લાગી.

2

સાક્ષીએ જણાવ્યું કે લોકોએ હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો તો તે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન હુમલાખોરની પિસ્તોલ ત્યાં જ પડી ગઈ હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.

3

નવી દિલ્હી: જેએનયૂના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. કોન્સટીટ્યૂશન ક્લબના ગેટ પર તેના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કોઈને નુકશાન નથી થયું. કોન્સટીટ્યૂશન ક્લબ દિલ્હીના રફી માર્ગ વિસ્તારમાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દિલ્હીના કૉન્સટીટ્યૂશન ક્લબ બહાર JNU વિદ્યાર્થી ઉમર ખાલિદ પર ફાયરિંગ, હુમલાખોર ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.