✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતીએ અનોખી રીતે કર્યો GSTનો વિરોધ, રસીદ પર લખાવ્યું 'કમલ કા ફૂલ હમારી ભૂલ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Sep 2017 11:15 AM (IST)
1

આ તસવીરમાં વ્યાપારીની રસીદ જોવા મળી રહી છે જેની નીચે લખ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’. વ્યાપારીઓ આ રીતે લખી જીએસટી અને સરકારનો વિરોધ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, અનસના કહેવા પ્રમાણે, આ પોસ્ટ બાદ ફેસબુકે તેનું એકાઉન્ટ 30 દિવસ માટે બ્લોક કરી દીધું છે.

2

આ રસીદ ગુજરાતના સુરતના કોઇ વ્યાપારીએ છપાવી છે. એક વ્યક્તિએ ફેસબુક પર આ રસીદની તસવીર પોસ્ટ કરી હતી. ત્યારબાદ ફેસબુક અને વોટ્સએપ પર ખૂબ ઝડપથી વાયરલ થઇ હતી.

3

સરકારે જૂલાઇમાં જ જીએસટી સમગ્ર દેશમાં લાગુ કરી દાવો કર્યો હતો કે તેનાથી દેશમાં આર્થિક સુધાર આવશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ છે જેમાં કોઇ વ્યાપારીની રસીદની નીચે લખવામાં આવ્યું છે કે ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’

4

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને લઇને વિરોધ વધી રહ્યો છે. હવે બીજેપીની અંદરથી જ દેશની આર્થિક સ્થિતિને લઇને વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મોદી સરકાર આર્થિક નીતિઓને લઇને ચારેતરફથી ટીકાનો સામનો કરી રહી છે ત્યારે ગુજરાતમાં પણ વ્યાપારીઓએ જીએસટીનો અલગ રીતે વિરોધ કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુરતીએ અનોખી રીતે કર્યો GSTનો વિરોધ, રસીદ પર લખાવ્યું 'કમલ કા ફૂલ હમારી ભૂલ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.