✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવતી પાસે સેક્સની માગણી કરતા એક્સ-બોયફ્રેન્ડને પતિએ ભણાવ્યો એવો પાઠ જે જાણીને ચોંકી જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2016 01:19 PM (IST)
1

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના દિવસે સમીરે રમેશને દારૂ પીવડાવ્યો અને તેનું અપહરણ કર્યું હતું. રેપ કર્યા પછી તેને રમેશને પૂછ્યુ કે, આજ કરવા માંગતો હતો સોનિયા સાથે.. 15 નવેમ્બરે રમેશે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના પછી સમીરને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

2

બાદમાં સોનિયા અને રમેશ અલગ થઈ ગયા અને સમીર સાથે સોનિયાએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી રમેશે સોનિયાને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં તેને લખ્યું હતું કે, કેવી રીતે આપણે બન્નેએ યૌન સંબંધોમાં મઝા માણી હતી. સમીર તેનાથી નારાજ થઈ ગઈ અને આ કદમ ઉઠાવ્યું હતું.

3

ઘટના પછી એલટી માર્ગ પાસેથી પોલીસે સમીરની ધરપકડ કરી હતી અને આ ઘટના સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ કરી રહી છે. એક અધિકારી અનુસાર આરોપી અને તેની પત્ની સિવાય રમેશ પણ એક જ વિસ્તારમાં રહેનાર છે અને સમીરે તેની પત્ની અને રમેશના લગ્નપર્વ સંબંધોની જાણકારી આપી હતી.

4

મુંબઈ: શહેરના ગિરગાંવ વિસ્તારમાં રહેનાર એક વ્યક્તિએ પોતાની પત્નીને અશ્લિલ મેસેજ મોકલનાર તેના પૂર્વ પ્રેમીને પાઠ ભણાવવા માટે પહેલા તેનું અપહરણ કર્યું અને તેની સાથે રેપ કર્યો હતો. પોલીસે પતિ રેપના આરોપમાં ધરપકડ કરી હતી.

5

સમીરે તે મેસેજ વાંચીને રમેશને તેની ઈચ્છા અનુસાર પાઠ ભણાવવાની તૈયારી કરી હતી. તેના પછી સમીરે પોતાના દોસ્તોની સાથે મળીને પહેલા તો રમેશનું અપહરણ કર્યું હતું અને તેની સાથે એવી રીતે રેપ કર્યો, જેવી રીતે તે સમીરની પત્નીની સાથે યૌન સંબંધ બનાવવા માંગતો હતો.

6

મેસેજમાં રમેશ સોનિયાને તેના દ્વારા લગ્ન પહેલા બનાવેલા યૌન સંબંધો વિશે માહિતી મોકલી રહ્યો હતો. રમેશને લાગ્યું કે આવી રીતે તેને હેરાન કરી સોનિયાને મેળવીને પોતાની શરીરભૂખ સંતોષશે, પરંતુ થયું કંઈક ઉલ્ટું. સોનિયાએ રમેશના મોકલેલ મેસેજ પોતાના પતિ સમીરને દેખાડ્યા હતા.

7

ગિરગાવમાં રહેનાર એક વ્યક્તિએ પોતાની પત્નીને અશ્લિલ મેસેજ મોકલનાર તેના પૂર્વ પ્રેમીને એવી સજા આપી છે કે જેને તે ઉંમરભર યાદ રાખશે. જો કે, વડાપાવની દુકાન ચલાવનાર સમીરની પત્ની સોનિયાને તેનો પૂર્વ પ્રેમી રમેશ (નામ બદલેલ છે) છેલ્લા ઘણા દિવસોથી અશ્લિલ મેસેજ કરી રહ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુવતી પાસે સેક્સની માગણી કરતા એક્સ-બોયફ્રેન્ડને પતિએ ભણાવ્યો એવો પાઠ જે જાણીને ચોંકી જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.