✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ પછી.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2019 10:25 AM (IST)
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ પછી.....
1

આ ખતરનાક ટેકનિકમાં તેઓ અચાનક ભીડમાં મહિલા મુસાફરોના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ ફેંકે છે અને રફુચક્કર થઈ જાય છે. જેનાથી મહિલાઓની ત્વચામાં બળતરા થવા લાગે છે અને કપડાં પણ બળી જાય છે. જેનો તાજો ભોગ બની મુંબઈની એક યુવતી. આ યુવતી જોકે નસીબની બળવાન હતી કે તેને કોઈ પણ ઈજા કે ઘા થયો નથી.

2

મુંબઈ: મુંબઈમાં લોકલ ટ્રેનથી મુસાફરી કરનારા મુસાફરો પર કેમિકલ એટેકનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધી મુસાફરોના પર્સ અને દાગીના તથા મોબાઈલ તફડાવનારા ચોરો અને બદમાશોએ હવે આ નવી જોખમી ટેકનિક અજમાવી રહ્યા છે. આ બદમાશો હવે મોટાભાગે મહિલાઓને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.

3

આ બદમાશો મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલથી હુમલો કરીને ભીડમાં ગાયબ થઈ જાય છે. આ મામલે જીઆરપીએ એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. હકીકતમાં મુંબઈના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશનોમાંથી એક અંધેરી સ્ટેશનના સૌથી મોટો બ્રિજ કે જે પૂર્વ અંધેરી અને પશ્ચિમ અંધેરીને જોડવાની સાથે સાથે મેટ્રોલ સ્ટેશનને પણ જોડે છે. આ બદમાશે આ નવી ટેક્નિકથી બ્રિજ પર પસાર થતી અડધો ડઝનથી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ પછી.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.