✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઘર બનાવવા માટે મળી સરકારી સહાયને લગ્ન માટે ઘરવાળી શોધવામાં વાપરી નાંખી!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2017 12:44 PM (IST)
1

પરંતુ અહીં પહોંચીને અધિકારીઓએ જે જોયું તે જોઈને ગુસ્સો કરવો કે હસવું તે અધિકારીઓને સમજાતુ નહોતું. આ વ્યક્તિએ ઘર બનાવવા મળેલા પૈસા પોતાના માટે યોગ્ય યુવતી શોધવામાં વાપરી નાખ્યા હતા. તેનું કહેવું હતું કે તેને ઘર બનાવતા પહેલા એક ઘરવાળીની જરુર છે જે ઘરને સાચવી શકે.

2

બનાવની વિગત મુજબ શંકર નામના વ્યક્તિને સરકારી યોજના અંતર્ગત ઘર બનાવવા માટે પહેલો હપ્તો બેંકમાં તેના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો. જોકે પછીથી તેનો સંપર્ક ન થતા અધિકારીઓ સ્વચ્છ શૌચાલય અને આવાસ યોજનાની સમીક્ષા માટે તેના ઘરે પહોંચ્યા હતા.

3

ભોપાલઃ મધ્ય પ્રદેશના શિવપુર જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના સહરિયા જાતિના એક વ્યક્તિએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવી અને ઘર બનાવવાની જગ્યાએ તેનો ઉપયોગ ઘરવાળી શોધવામાં કર્યો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઘર બનાવવા માટે મળી સરકારી સહાયને લગ્ન માટે ઘરવાળી શોધવામાં વાપરી નાંખી!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.