✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફ્લાઇટમાં માર્ક ઝકરબર્ગની બહેન સાથે છેડતી, સોશિયલ મીડિયા પર જણાવી ઘટના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Dec 2017 10:29 AM (IST)
ફ્લાઇટમાં માર્ક ઝકરબર્ગની બહેન સાથે છેડતી, સોશિયલ મીડિયા પર જણાવી ઘટના
1

રૈડ ઝકબર્ગે લખ્યું કે, તેણે એક વિમાન કર્મચારીને તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમણે આ વાતને ધ્યાન પર લીધી નહોતી અને કહ્યું કે, આ વ્યક્તિ આ રૂટ પર યાત્રા કરતો રહ્યો છે. એરલાઇન્સે મને ફ્લાઇટના પાછળના ભાગે સીટ આપવાની ઓફર કરી હતી. એરલાઇન્સે તપાસના આદેશ આપ્યા છે.

2

રૈડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની સાથે થયેલી છેડતીની ઘટના અંગે જણાવ્યું હતું. રૈડી લોસ એન્જલસથી મેક્સિકો જઇ રહી હતી. એરલાઇન્સને લખેલા પત્રમાં રૈડીએ લખ્યું કે, તે પોતાની પાસે બેસેલી એક વ્યક્તિથી અસહજતા અનુભવી રહી છે કારણ કે તે તેની પર અને ફર્સ્ટ ક્લાસમાં બેસેલી અન્ય વ્યક્તિ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. તે અન્ય મહિલાઓના શરીર પર અશ્લિલ કોમેન્ટ કરી રહ્યો હતો.

3

નવી દિલ્હીઃ ફેસબુક સંસ્થાપક માર્ક ઝકરબર્ગની બહેન રૈડી ઝકરબર્ગ સાથે અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટમાં કથિત છેડતીની ઘટના સામે આવી છે. એરલાઇન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તે તપાસ કરી રહ્યા છે કે વિમાન સ્ટાફે ફેસબુકની પૂર્વ કર્મચારી રૈડી ઝકરબર્ગ સાથે એક મુસાફર છેડતી કરી રહ્યો હતો ત્યારે તેને રોક્યો કેમ નહોતો?

  • હોમ
  • India-news
  • દેશ
  • ફ્લાઇટમાં માર્ક ઝકરબર્ગની બહેન સાથે છેડતી, સોશિયલ મીડિયા પર જણાવી ઘટના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.