મિગ-21 ક્રેશઃ પાયલટ પોતે મર્યો પણ આ રીતે બચાવ્યો અનેક લોકોનો જીવ, જાણો વિગતે
વીડિયોનું નામ અ ડેટ વિધ એન એર વૉરિયર' છે, આમાં મીતે કહ્યું- હું આ સુંદર મશીનને ઉડાડું છું, જેને મિગ-21 કહે છે, આ મશીન એક મલ્ટીપલ એરક્રાફ્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોમાં મીત કહેતો સંભાળાઇ રહ્યો છે કે 'જ્યારે તમે મિગ-21 એરક્રાફ્ટ ઉડાડી રહ્યાં હોવો છો ત્યારે તેમને પોતાને ભગવાનથી કમ નથી સમજતા. આ મશીનની સાથે હું જે સંબંધ રજૂ કરુ છું, તે હું મારી પત્નીની સાથે પણ નથી કરી શકતો.'
વળી, ઇન્ડિયન એરફોર્સનો એક વીડિયો સામે આવ્યો છે, આ જુના વીડિયોમાં મીત પોતાના વિમાનની સાથે ઉભો રહેલો દેખાઇ રહ્યો છે.
દૂર્ઘટનામાં મીત કુમારનો જીવ તો જતો રહ્યો, વળી દૂર્ઘટનાને લઇને એક ચશ્મદીદનું નિવેદન સામે આવ્યું છે. ચશ્મદીદ અનુસાર દૂર્ઘટના પહેલા પાયલટ વિમાનને લોકોની વસ્તીવાળી જગ્યાએથી દુર લઇ ગયો. ક્રેશ થયા પહેલા મીતે વિમાનને બીજીબાજુ વાળી દીધું. તેને બહાદુરી બતાવતા અંતિમ સમય સુધી લોકોને બચાવવાની કોશિશ કરી હતી.
રિપોર્ટ અનુસાર, વિમાનના ઉડતા જ 45 મિનીટ બાદ તેનો સંપર્ક બેઝથી તુટી ગયો હતો અને સંપર્ક તુટ્યાની 15 મિનીટ બાદ વિમાન મેહરા પલ્લી ગામમાં દૂર્ઘટનાનો શિકાર થઇ ગયું હતું.
મીડિયા રિપોર્સ અનુસાર, વિમાન દૂર્ઘટના પહેલા પાયલટે પોતાના જીવની પરવા કર્યા વિના ચાલાકી અને ચતુરાઇથી કામ લીધું હતું.
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કાંગડામાં બુધવારે એરફોર્સનું મિગ-21 ક્રેશ થઇ ગયું, વિમાન પંજાબના પઠાણકોટ એરબેઝથી પાયલટ સ્ક્વૉર્ડન લીડર મીત કુમારે બપોરે 12.20 વાગે ઉડાન ભરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -