✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતા અઠવાડિયે બેંકોમાં મિનિ વેકેશન, 5માંથી 4 દિવસ બેંકો બંધ, જાણો કઈ કઈ તારીખે રજા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2017 12:21 PM (IST)
1

એટલે કે 23 ફેબ્રુઆરી અને ગુરૂવાર સુધીમાં તમારે બેંકના તમામ કામ પતાવી લેવા પડશે. જો કે, બેંકની આ રજાઓ દરમિયાન પણ તમે ઓનલાઇન બેંકિગ દ્વારા ફંડ ટ્રાન્સફર અને અન્ય કામ કરી શકશો.

2

24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીમાં સુધીના પાંચ દિવસમાંથી 4 દિવસ સુધી બેંક બંધ રહેશે, એવામાં ફરી એકવાર રોકડની ખોટને કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડે એવું બને, કારણ કે બેંક બંધ રહેતાં એટીએમ માં પણ રોકડ પૂરી થઇ જશે.

3

રાજકોટઃ આગામી સપ્તાહે બેન્કિંગ કામકાજ વહેલી તકે પૂરું કરી લેવું પડશે. જો કોઈ કારણસર કામકાજ ચૂકી ગયા તો પાંચ દિવસ સુધી રાહ જોવી પડી શે છે. આગામી સપ્તાહે બેંક પાંચમાંથી 4 દિવસ બંધ રહેશે.

4

કયા કયા દિવસે બંધ રહેશે બેંક? - 24 ફેબ્રુઆરી - મહાશિવરાત્રિ નિમિત્તે રજા - 25 ફેબ્રુઆરી - મહિનાનો ચોથો શનિવાર - 26 ફેબ્રુઆરી - રવિવાર - 28 ફેબ્રુઆરી - રાષ્ટ્રીય હડતાલ

  • હોમ
  • India-news
  • દેશ
  • આવતા અઠવાડિયે બેંકોમાં મિનિ વેકેશન, 5માંથી 4 દિવસ બેંકો બંધ, જાણો કઈ કઈ તારીખે રજા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.