✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ મોડલે એરપોર્ટ પર કરી એવી હરકત કે સૌ દોડતા થઈ ગયા, પ્લેન એક કલાક મોડું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Mar 2017 11:48 AM (IST)
1

27 વર્ષની મોડેલ એક્ટ્રેસ તેલુગુ ઈંડસ્ટ્રીમાં ફેમસ છે અને મુંબઈમાં કામ મેળવવા માટે કોશિશ કરી રહી છે. અનુમાન છે કે એરપોર્ટ પર હંગામો કરીને તે ચર્ચામાં આવવા માગતી હતી.

2

ઉલ્લેખનીય છે કે કંચન ઠાકુરની મા દિલ્લીમાં રહે છે અને તે બિમાર છે. તેને મળવા માટે કંચન દિલ્લી જઈ રહી હતી ત્યારે એરપોર્ટ પર આ ઘટના બની હતી.

3

ગુરૂવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર એક મોડેલે મજાક રતા મુસાફરો અને અધિકારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ મોડેલનું નામ છે કંચન ઠાકુર.

4

જે અંગે કંચને કહ્યું કે તે માત્ર મ જાક કરી રહી હતી. અને અધિકારીઓએ પગલા લીધા ત્યારે તેણે દલીલો શરૂ કરી દીધી હતી. અને કહ્યું હતું કે જ્યારે ખરેખર આતંકવાદીઓ ઘુસી જાય છે ત્યાકરે તમે કંઈ કરી શક્તા નથી અને અત્યારે અકારણ આ વાતને મુદ્દો બનાવવામાં આવે છે.

5

કંચન ઠાકુર તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને મોડેલ છે. સોશિયલ મીડિયા પર પણ કંચન પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

6

સઘન તપાસ કરતા કંઈ જ ન મળતા ખબર પડી કે કંચને મજાક કરી હતી. જે પછી તેના પર લોકોનો જીવ જોખમમાં મૂકીને લોકોને ગભરાવવાના આરોપ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. જો કે તેના મિત્રોએ તેને જામીન અપાવ્યા હતા. જો કે તેને અમુક સમય સુધી શહેર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.

7

કંચન ઠાકુરે સિક્યુરીટી ચેક દરમિયાન એક અધિકારીને કહ્યું કે તેની ફ્રેંડ વ્યવસ્થિત ચેક કરે કેમકે તેમા બોમ્બ છે. આ સાંભળીને સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ ટેંશનમાં આવી ગયો હતો. અને આ કારણે એરઈંડિયાના દિલ્લીની ફ્લાઈટ એક કલાક મોડી પડી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ હોટ મોડલે એરપોર્ટ પર કરી એવી હરકત કે સૌ દોડતા થઈ ગયા, પ્લેન એક કલાક મોડું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.