નવા વર્ષ પહેલા PM મોદીની 8 મોટી જાહેરાત, જાણો શુ કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2016 09:32 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ગર્ભવતી મહિલાઓ માટે 6000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
5
3 કરોડ કિશાન ક્રેડિટ કાર્ડને રૂપે કાર્ડમાં બદલવામાં આવશે
6
આ યોજનાઓમાં ગામડાઓ અને શહેરોમાં ઘર બનાવવા માટે સપના જોતા લોકોને મોટી રાહત મળશે.ગામડામાં ઘર માટે સરકારે 2 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 3 ટકા સુધીની છુટ આપી છે.
7
નવી દિલ્લી: નવા વર્ષની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામ પર સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોના હિતોનું ધ્યાન રાખતા ધણી નવી યોજનાઓની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -