મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યુ સંવર્ણો માટેનું 10% અનામતનું બીલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોદી સરકારના આ નિર્ણય પર કહ્યું કે, જ્યાં સુધી લોકોને તેનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. જોકે એસપીજના પ્રમુખ લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી.
કહેવાય છે કે, મંગળવાર મોદી સરકાર બંધારણ સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. કહેવાય છે કે, મંગળવારે જ સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સોમવારે મળેલ કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો કે સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. જણાવીએ કે, 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -