✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મારી પુત્રવધૂ ગુજરાતી, અમે ગુજરાતીઓને પ્રેમ કરીએ છીએ’ કોંગ્રેસના કયા નેતાએ PM મોદીને આપ્યો જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2017 03:30 PM (IST)
‘મારી પુત્રવધૂ ગુજરાતી, અમે ગુજરાતીઓને પ્રેમ કરીએ છીએ’ કોંગ્રેસના કયા નેતાએ PM મોદીને આપ્યો જવાબ
1

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સીધું નિશાન તાકતા તેના પર ગુજરાત અને ગુજરાતીઓથી નફરત હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો થરુરે જવાબ આપ્યો હતો.

2

થરુરના દીકરા ઈશાને હાલમાં અમેરિકામાં ગુજરાતી પત્રકાર ભૂમિકા દવે સાથે લગ્ન કર્યા છે. ઈશાન વોશિંગ્ટન પોસ્ટ નામના અખબારમાં ફોરેન અફેર્સ પર લખે છે, અને ભૂમિકા પણ તેની સાથે આ જ અખબારમાં કામ કરે છે.

3

શશિ થરૂરે પીએમ મોદીને જણાવ્યું છે કે, ‘મારા દીકરાએ હાલમાં જ ગુજરાતી સાથે લગ્ન કર્યા છે. અમારી પાસે ગુજરાત અને ગુજરાતીઓ માટે પ્રેમ સિવાય કશુંય નથી.’

4

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધીનગરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓને ધિક્કારે છે. પીએમ મોદીના આ આરોપનો કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે જવાબ આપ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘મારી પુત્રવધૂ ગુજરાતી, અમે ગુજરાતીઓને પ્રેમ કરીએ છીએ’ કોંગ્રેસના કયા નેતાએ PM મોદીને આપ્યો જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.