UP: સફાઈ કર્મચારીઓ માટે આ કેવી પરીક્ષા, આ રીતે કરાવી નાળાની સફાઈ, પીજી ડિગ્રી ધારક પણ હતા સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Dec 2016 08:37 AM (IST)

1
અન્ય ચોંકાવનારી વાત એ છે કે, આ પરીક્ષામાં પીજી ડિગ્રીધારકો સાથે સાથે પ્રોફેશનલ કોર્સ કરનાર વિદ્યાર્થી પણ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નોકરીના અન્ય વિકલ્પ ન હોવાને કારણે આ પરીક્ષામાં ભાગ લેવા મજબૂર હતા.
2
મુરાદાબાદઃ યૂપીના મુરાદાબાદમાં સફાઈ કર્મચારીઓની ભરતીમાં અનેક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા. કોઈપણ સુરક્ષા વગર અનેક વિદ્યાર્થીઓને નાળાની સફાઈ કામમાં લગાવવામાં આવ્યા.