આ મહિલા રાજકારણીઓની સુંદરતા આગળ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ પણ છે ફેલ
અસમની મહિલા નેતા અંગૂરલતા ડેકા પણ પોતાની સુંદરતાના કારણે જાણીતી છે. આર્કષક ચહેરાના કારણે તેની તસવીરો વાયરલ થતી રહે છે. રાજકારણમાં આવ્યા પહેલા તે અભિનેત્રી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે વાત ખૂબસુરત મહિલા રાજનેતાઓની કરવામાં આવે ત્યારે યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવનું નામ પણ મોખરે છે. હંમેશા સાડીમાં જોવા મળતી ડિંપલ યાદવ ખૂબજ સુંદર છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલની પૌત્રી શ્રુતિ ચૌધરી કૉંગ્રેસ નેતા છે. તે ભિવાનીથી સાંસદ પણ છે. રાજકારણમાં આવ્યા પહેલા તે વકીલ પણ રહી ચુકી છે.
અલ્કા લાંબા આમ આદમી પાર્ટીની નેતા છે. તે કોલેજના દિવસોથી રાજકારણમાં રૂચી ધરાવે છે. 1995માં અલ્કા લાંબા ડીયૂ છાત્ર સંઘની નેતા પણ રહી હતી. આ સાથે જ તેણે 1997માં તેમણે કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈના અધ્યક્ષની પણ જવાબદારી સંભાળી હતી. 2013માં અલ્કા લાંબા આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. હવે તે ચાંદની ચોકથી ધારાસભ્ય છે. પોતાના અક્રમક વલણની સાથે સુંદરતાના કારણે પણ અલ્કા લાંબા ચર્ચામાં છે.
તમિલ અભિનેત્રી દિવ્યાએ વર્ષ 2015માં રાજકારમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રી તરીકે દિવ્યા ખુબ જ ફેમસ હતી પરંતુ રાજનેતા તરીકે સમગ્ર દુનિયામાં તેણે ઓળખ મેળવી છે.
નવી દિલ્લી: ખુબસુરત ચહેરાના જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ અભિનેત્રીઓ તરફ નજર જાય છે. બોલીવુડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે પરંતુ જો વાત ભારતીય રાજનીતિની કરવામાં આવે તો અહીંયા પણ કેટલીક મહિલા નેતાઓ છે જે સુંદરતાના મામલે બોલિવુડ અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -