✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

MP: ભોપાલની ગોવિંદપુરા સીટ બની BJP માટે માથાનો દુઃખાવો, ચૂંટણી લડવા અડગ છે પૂર્વ CM

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Nov 2018 09:04 PM (IST)
1

મધ્યપ્રદેશમાં ભોપાલની ગોવિંદપુરા સીટ બીજેપી માટે સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવે છે. બાબુલાલ ગૌર ગોવિંદપુરાથી સતત 10 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ વખતે તેઓ 11મ વખત ગોવિંદપુરાથી ચૂંટણી જંગ જીતવા તત્પર છે પરંતુ ટિકિટને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી.

2

બાબુલાલ ગૌર તેમને 11મી વખત મોકો મળે તેમ ઈચ્છે છે અથવા તેમની પુત્રવધુ કૃષ્ણા ગૌરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. બંનેએ તેમની આશા છોડી નથી. જો તેમને ટિકિટ ન ફાળવવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાનો ઈશારો કરી ચુક્યા છે.

3

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની ગોવિંદપુરા સીટ બીજેપી માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. બીજેપીએ તેના પ્રથમ લિસ્ટમાં ગોવિંદપુરા સીટ પરથી કોઈપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ સીટ પરથી પૂર્વ સીએમ બાબુલાલ ગૌર ધારાસભ્ય છે. ગૌરે આ પહેલા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તેઓ થોડા ઢીલા પડ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • MP: ભોપાલની ગોવિંદપુરા સીટ બની BJP માટે માથાનો દુઃખાવો, ચૂંટણી લડવા અડગ છે પૂર્વ CM
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.