✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડૂતને 2000ની એવી નોટ મળી, જેમાં ન હતી ગાંધીજીની તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2017 10:54 AM (IST)
ખેડૂતને 2000ની એવી નોટ મળી, જેમાં ન હતી ગાંધીજીની તસવીર
1

નવી નોટની પ્રિન્ટમાં ખામીની આ પ્રથમ ઘટના નથી. નોટબંધી બાદ આવેલ 500 અને 2000 રૂપિયાની પ્રિન્ટિંગમાં ખામીના અનેક કેસ પહેલા પણ સામે આવ્યા છે. ખાસ કરીને 2000ની નવી નોટની સાથે આવી સમસ્યા વધારે સામે આવી છે.

2

જ્યારે આ ખેડૂતો બેંક પાસે પોતાની ફરિયાદ લઈને ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ નોટ તો અસલી છે. પરંતુ તેની પ્રિન્ટિંગમાં ખામી રહેવાને કારણે ગાંધીજીની તસવીર નોટમાંથી ગાયબ છે. બેંક અને પોલીસના સૂત્રોએ આ અંગે જણાવ્યું કે, આવી ખામીવાળી અનેક નોટો આસપાસના વિસ્તારમાં સર્ક્યુલેશનમાં છે.

3

ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના એક ગામડામાં કેટલાક ખેડૂતોના હાથમાં 2 હજાર રૂપિયાની એવી નવી નોટ હાથમાં આવી જેમાં ગાંધીજીની તસવીર ન હતી. એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર જ્યારે ખેડૂતો આ નોટને નકલી સમજીને બેંક ગયો તો ત્યાં તેમને કંઈક અલગ જ જાણકારી મળી. ખેડૂતોએ આ નોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી મેળવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ખેડૂતને 2000ની એવી નોટ મળી, જેમાં ન હતી ગાંધીજીની તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.