MP: રેલવે ક્રોસિંગ પર રાજધાની એક્સપ્રેસ સાથે અથડાયો ટ્રક, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ઘટનામાં ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. અન્ય જાનહાનીના સમાચાર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેન નં 12341 (ત્રિવેંદ્રમ-નિઝામુદ્દીન) રાજધાની એક્સપ્રેસ સાથે ટકરાયો હતો. આ ઘટના સવારે 6.44 કલાકે બની હતી. આ કારણે રાજધાની એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
3
નવી દિલ્હીઃ ગોધરા અને રતલામ વચ્ચે ત્રિવેંદ્રમ રાજધાની એક્સપ્રેસની ટ્રક સાથે ટક્કર થઈ હતી. થાંદલા સ્ટેશન નજીક સમપાર ફાટક નંબર 61ના બેરિકેડને તોડીને એક ટ્રક રેલવે ટ્રેક પર આવી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -