મુંબઈઃ સેક્સ માટે મોડલે પાડી ના તો ગુસ્સામાં યુવકે કર્યું કંઈક આવું......
પોલીસ સૂત્રો અનુસાર, માનસી રવિવારની રાત્રે સૈયદને મળવા ગઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે રકઝક થઈ, જેથી સૈયદે રસ્સીથી તેનું ગળું દબાવી દીધુ. પોલીસે જણાવ્યું કે, ત્યારબાદ તેણે લાશને એક શૂટકેસમાં ભરીને કેબ કરીને ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે નિકળ્યો. રસ્તામાં તેણે ડ્રાઈવરને માઈન્ડસ્પેસ થઈ જવા માટે કહ્યું, જ્યાં જંગલ જેવો વિસ્તાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે શૂટકેસને ત્યાં જ મુકી દીધી, અને બીજી ઓટો રિક્ષા કરીને ત્યાંથી નીકળી ગયો. પરંતુ કેબ ડ્રાઈવરે પોલીસને આ મુદ્દે જાણકારી આપી દીધી, અને થોડા જ કલાકમાં તેની ધરપકડ કરવામાં આવી.
પોલીસ સૂત્રો અનુસાર, સેક્સ માટે ના પાડવાના કારણે યુવક ગુસ્સે થઈ ગયો અને તેણે મોડલ માનસીના માથા પર એક સ્ટૂલથી હુમલો કર્યો. માનસી દિક્ષિત રાજસ્થાનની રહેવાસી હતી અને મુંબઈમાં મોડલ તરીકે કામ કરી રહી હતી. તે ફિલ્મોમાં પણ કામ શોધી રહી હતી.
મુંબઈઃ 20 વર્ષીય મોડલ માનસી દીક્ષિતની હત્યાના મામસે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ણાવ્યું કે, આરોપી શખ્સ માનસી સાથે સેક્સ માણવા માગતો હતો પરંતુ મોડલે ના પાડી હતી. તેનાથી નારાજ થઈને આરોપીએ માનસીની હત્યા કરી દીધી. એટલું જ નહીં તેને પોતાનો ગુમો છૂપાવવા માટે માનસીના મૃતદેહને એક સૂટકેમાં ભરીને ફેંકી દીધી. જોકે ઘટનાના માત્ર 4-5 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -