✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારના ક્યા પ્રધાનને યુવકે ઠોકી દીધો લાફો? પ્રધાનના સમર્થકોએ યુવકની કરી ધોલાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2018 09:48 AM (IST)
1

પ્રાપ્ત માહિતી અનુસાર કાર્યક્રમ દરિમયાન રામદાસ અઠાવલે સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને તેને થપ્પડ મારી દીધી હતી. તેના બાદ આ યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ અઠાવલેના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને તેની પણ ધોલાઈ કરી હતી. અને પોલીસને સોંપી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

2

ઉલ્લેખનીય છે. થોડા સમય પહેલા રામદાસ અઠાવલેએ મરાઠા આરક્ષણને કહ્યું હતું કે, ‘અનામત કોર્ટમાં નહીં ટકે. તેઓ ઇચ્છે છે કે મરાઠા સમાજને અનામત આપવામાં આવે પરંતુ રાજ્ય સરકારે જે રીતે અનામત આપ્યું છે. તે કાનૂની નથી.’હવે થપ્પડવાળી ઘટનાને આ નિવેદન સાથે જોડવામાં આવી રહી છે.

3

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલને એક યુવકે થપ્પડ મારી દીધી હતી. આ ઘટના થાણેના અંબરનાથમાં એક કાર્યક્રમ દરમિયાન બની હતી. થપ્પડ મારનાર યુવકને પણ અઠાવલેના સમર્થકોએ પકડી પાડ્યો હતો અને તેને પણ ફટકાર્યો હતો. આ શખ્સની ઓળખ પ્રવીણ ગોસાવી તરીકે થઇ છે.

4

નવી દિલ્હીઃ રિપ્બિલકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સાથે મારામારી કરવામાં આવી છે. મુંબઇની પાસે એક કાર્યક્રમમાં તેમને એક યુવકે લાફો ઠોકી દીધો હતો. આ ઘટના પોલીસની હાજરીમાં થાણેના અંબરનાથમાં ઘટી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારના ક્યા પ્રધાનને યુવકે ઠોકી દીધો લાફો? પ્રધાનના સમર્થકોએ યુવકની કરી ધોલાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.