✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પતિને પત્નિના અન્ય પુરૂષ સાથેના સેક્સ સંબંધની જાણ થતાં પત્નિ, સાળી, સાળીના બોયફ્રેન્ડે મળીને ખેલ્યો કેવો ખેલ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2017 11:18 AM (IST)
1

આશાએ કબૂલ્યું કે પોતાના અન્ય પુરૂષ સાથેના સેક્સ સંબધોની જાણ પતિને થતાં તે તેને પરેશાન કરતા હતા. તેનાથી ત્રસ્ત થઈને વંદના-નિલેશ સાથે મળીને તેની હત્યાની યોજના ઘડી હતી. તેણે વંદનાને બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. વંદનાની પુત્રવધૂનું સીમંત હોવાથી તેને પૈસાની જરૂર હતી તેથી તે તરત તૈયાર થઈ ગઈ.

2

પોલીસે આશાને બોલાવીને કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે કબૂલ્યું કે તેણે વંદના તથા નિલેશ સાથે મળીને પતિને પહેલાં ઝેર આપ્યું હતું ને પછી તેના માથે ફટકા મારી તેને પતાવી દીધો હતો. ત્રણેય જણાં પછી વાનખેડેની લાશને જંગલમાં ફેંકીને ચારકોપ આવી ગયાં હતાં ને પોલીસ ફરિયાદ કરી હતી.

3

પોલીસે તરત જ આશાના કોલ રેકોર્ડ્સની તપાસ કરતાં જાણવા મળ્યું કે, વાનખેડે ગુમ થયો તે પહેલાં આશા, તેની બહેન વંદના અને બહેનનો બોયફ્રેન્ડ નિલેશ સુપેકર અહમદનગર ગયાં હતાં. એ પછી વાનખેડે ગુમ થયો હતો પણ આશાએ ફરિયાદમાં પોલીસથી અહમદનગર ગયાં હોવાની વાત છૂપાવી હતી.

4

વાનખેડેની લાશ ગયા વરસે અહમદનગરના પારનેરના જંગલમાંથી મળી હતી. વાનખેડેની પત્નિ આશાએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એ પછી તપાસ શરૂ કરી પણ કોઈ કડી નહોતી મળતી. દરમિયાનમાં પોલીસને ગુમનામ વ્યક્તિનો ફોન આવ્યો કે, વાનખેડેની હત્યા તેની પત્નિએ જ કરી છે.

5

મુંબઈઃ મુંબઈના ચારકોપ વિસ્તારમાંથી ગુમ થયેલા નિવૃત્ત બેંક મેનેજર પ્રકાશ વાનખેડેની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. વાનખેડેની હત્યા તેની જ પત્નિએ પોતાની બહેન અને બહેનના બોયફ્રેન્ડ સાથે મળીને કરી હતી. વાનખેડેને પોતાની પત્નિના અન્ય પુરૂષ સાથેના સેક્સ સંબંધોની જાણ થઈ જતાં તેની હત્યા કરાઈ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પતિને પત્નિના અન્ય પુરૂષ સાથેના સેક્સ સંબંધની જાણ થતાં પત્નિ, સાળી, સાળીના બોયફ્રેન્ડે મળીને ખેલ્યો કેવો ખેલ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.