✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી આ અભિનેત્રીને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવશે, ભારતના કેપ્ટન સાથે હતું અફેર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2018 12:27 PM (IST)
1

નોંધનીય છે કે, બોલીવૂડમાં કેટલીક ફિલ્મો કરનારી અને મુંબઈમાં સેક્સ બોમ્બ તરીકે ઓળખાતી નગમા અને સૌરવ ગાંગુલીનું પ્રેમ પ્રકરણ ખૂબ જ ગાજ્યું હતું, પણ તે સંબંધ લગ્નમાં પરિણમ્યો નહોતો.

2

અન્ય એક કોંગ્રેસ કાર્યકર્તાનું કહેવું છે કે, નગમા ઉત્તર પશ્ચિમ બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. આ બેઠક પરથી અત્યાર સુધી દિવંગત નેતા ગુરૂદાસ કામત લડતા હતાં. આ બેઠક પરથી 2009માં ચૂંટણી લડવાના હતાં પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠક કામતને આપવામાં આવી હતી. આ સ્થિતિમાં જો પ્રિયા દત્તને આ વખતે પણ મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે તો નગમાને ઉત્તર પશ્ચિમની બેઠક આપવામાં આવી શકે છે.

3

આ ઉપરાંત રવિવારે સાંતાક્રુઝમાં પાર્ટીની ઉત્તર મધ્ય જીલ્લાની બેઠક દરમિયાન નગમા શામેલ થતા આ આશંકા પ્રબળ બની છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, પ્રિયા દત્ત જ આ બેઠકની સાચી દાવેદાર છે, તેમને ઔપચારીક રૂપે એઆઈસીસીમાંથી હટાવવાનો અર્થ એ છે કે આ વખતે કદાચ તે ટોચની પસંદગી નહીં રહે.

4

નવી દિલ્હીઃ કોંગ્રેસે પૂર્વ સાંસદ પ્રિયા દત્તને રાષ્ટ્રિય સચિવના પદથી હટાવ્યા છે. તેમના સ્થાને હવે મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી પાર્ટીની સ્ટાર ચૂંટણી પ્રચારક નગમાને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. નગમા ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન અને કર્ણાટકમાં અનેક રોડ શો કરી ચુકી છે. છેલ્લા 8 વર્ષથી એઆઈસીસીની સચિવ પદે રહેલા પ્રિયા દત્તને અચાનક હટાવી દેવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુંબઈમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી આ અભિનેત્રીને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવશે, ભારતના કેપ્ટન સાથે હતું અફેર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.