✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી-શાહની નજર આગામી ચૂંટણીઓ પર, આજે BJP સીનિયર્સને ડિનર આપી કરશે ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 03:08 PM (IST)
1

ન્યૂઝ એજન્સી અનુસાર, બેઠક દરમિયાન દેશની હાલની રાજકીય સ્થિતિ અને તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવી શકે છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની જીત બાદ ભાજપની ટૉપ લીડરશીપની વચ્ચે આ રીતેની આ પહેલી મુલાકાત હશે.

2

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે સાંજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાના છે. મોદી ભાજપના જનરલ સેક્રેટરીઝ અને સીનિયર લીડર્સ સાથે મુલાકાત કરવાના છે અને સાથે એક ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગ દરમિયાન દેશમાં હાલની રાજકીય પરિસ્થિતિ ઉપર ચર્ચા પણ થશે.

3

આ વર્ષે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં એક મોટું રાજ્ય કર્ણાટકા સામેલ છે. ત્યાં અત્યારે કોંગ્રેસની સરકાર છે અને સિદ્ધરમૈયા સીએમ છે. દેશના મોટા રાજ્યોમાં હવે માત્ર કર્ણાટકા જ એવું છે જ્યાં કોંગ્રેસની સરકાર છે.

4

જોકે, ભાજપા અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકાને લઇે પાર્ટીના મોટા નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. ગુરુવારે ડિનર દરમિયાન કર્ણાટકા ઉપરાંત મેઘાલય અને ત્રિપુરાનું એસેમ્બલી ઇલેક્શનને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ રાજ્યોમાં અમિત શાહ પહેલા જ કેમ્પેન શરૂ કરી ચૂક્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી-શાહની નજર આગામી ચૂંટણીઓ પર, આજે BJP સીનિયર્સને ડિનર આપી કરશે ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.