✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IN PICS: જૂની નોટ બેંકમાં જમા કરાવતા પહેલા જાણી લો શું ધ્યાનમાં રાખશો, આજથી નવો નિયમ અમલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2016 10:57 AM (IST)
1

30 ડિસેમ્બર બાદ તમે જૂની નોટ બેંકમાં જમા નહીં કરાવી શકો.

2

હવે તમારા ખાતામાં જેવા જ પાંચ હજારથી વધારે રોકડ જમા થશે તો તેની વિગતે જાણકારી આપવી પડશે.

3

5000થી ઓછી જૂની નોટ પર કોઈ નવો આદેશ નથી આવ્યો. વારંવાર જઈને પાંચ હજારથી ઓછી રકમ જમા કરાવી શકાય છે.

4

રૂપિયાના સ્ત્રોતની સંપૂર્ણ જાણકારી બેંકના દસ્તાવેજમાં નોંધવામાં આવશે.

5

રૂપિયાનો સ્ત્રોતનો જવાબ સંતોષકારક મળવા પર જ રૂપિયા જમા થશે.

6

બેંકમાં 5 હજારથી વધારે રકમ જમા કરાવવા જશો તો બે બેંક અધિકારીઓની હાજરીમાં સવાલ જવાબ થશે.

7

એક ખાતામાં એક જ વખત તમામ જૂની નોટ 5000થી વધારે જમા કરાવી શકશો.

8

5000થી વધારે જૂની નોટ બેંકમાં તમે એક ખાતામાં એક જ વખત જમા કરાવી શકો છો.

9

જો તમારી પાસે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ છે તો આ સમાચાર ખાસ કરીને તમારા માટે છે. જૂની નોટ બેંકમાં જમા કરાવતા પહેલા સરકારનો આ નવો આદેશ વિશે જાણી લો.

  • હોમ
  • India-news
  • દેશ
  • IN PICS: જૂની નોટ બેંકમાં જમા કરાવતા પહેલા જાણી લો શું ધ્યાનમાં રાખશો, આજથી નવો નિયમ અમલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.