✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારી અધિકારી નહીં કરી શકે Gmail અને Yahooનો ઉપયોગ, સરકાર NIC mail કરશે ફરજિયાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Apr 2017 08:00 AM (IST)
1

એનઆઇસી પોતાની સેવાનું સતત વિસ્તરણ કરી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી વિભાગ (ડીઇઆઇટીવાઇ)ની એક સંસદીય સમિતી આ અંગે જણાવ્યું હતું જોકે આ અંગે નીતિ તમામ મંત્રાલયો વિભાગોમાં મોકલવામાં આવી હતી.

2

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ઓક્ટોબર 2014માં ઇમેઇલ નીતિ બહાર પાડી હતી સરકારી અધિકારીઓને સુરક્ષાનાં કારણે સરકારે ખાનગી કંપનીઓની ઇમેઇલ સેવાનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા હતા.

3

નવી દિલ્હીઃ સરકારી અધિકારીઓ માટે એનઆઈસી મેલ (NIC mail)નો ઉપયોગ કરવો ફરજિયાત હશે. તેઓએ જીમેલ અને યાહૂ જેવી ખાનગી કંપનીઓની ઈમેલની સેવાનો ઉપયોગ બંધ કરવો પડશે અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઈમેલ સેવાનો જ ઉપયોગ કરવો પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સરકારી અધિકારી નહીં કરી શકે Gmail અને Yahooનો ઉપયોગ, સરકાર NIC mail કરશે ફરજિયાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.