✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીતિશે નામ લીધા વિના BJP પર નિશાન સાધ્યું, કહ્યું- ‘મતદારોને જાતિ-ધર્મના નામે વિભાજીત કરવામાં આવી રહ્યાં છે’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jun 2018 10:14 AM (IST)
નીતિશે નામ લીધા વિના BJP પર નિશાન સાધ્યું, કહ્યું- ‘મતદારોને જાતિ-ધર્મના નામે વિભાજીત કરવામાં આવી રહ્યાં છે’
1

સોશ્યલ મીડિયા પર ખરાબ શબ્દોના પ્રયોગ પર નીતિશે કહ્યું, ‘’સોશ્યલ મીડિયા દ્વારા સમાજમાં પ્રેમ અને સદભાવના અને સકારાત્મકતાના વિચારોની જગ્યાએ સંઘર્ષ અને તનાવનો માહોલને વધારવામાં આવી રહ્યો છે.’’ આ કાર્યક્રમમાં નીતિશ કુમારની સાથે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાસ પણ હાજર હતા.

2

નીતિશ કુમારે કહ્યું કે, ‘’મે જે પી નારાયણ અને વી પી સિંહની સાતે કામ કર્યું છે. મે તેમની પાસેથી સખત મહેનત કરવાનું શીખ્યું છે’’

3

તેમને કહ્યું ‘’મને પરવાહ નથી કે મને કોન વૉટ આપશે અને કોન નહીં, પણ મતદારોને વિભાજિત કરવા માટે સમાજમાં સંઘર્ષનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.’’

4

નીતિશ કુમારે કહ્યું કે મત મેળવવા માટે જાતી અને ધર્મના આધાર પર મતદારોનું વિભાજન કરીને સમાજમાં સંઘર્ષનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. નીતિશ કુમારે આ નિવેદન પૂર્વ વડાપ્રધાન વી પી સિંહની 87મી જયંતીના પ્રસંગે આપ્યું હતું.

5

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નામ લીધા વિના પોતાની સહયોગી પાર્ટી બીજેપી પર નિશાન સાધ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નીતિશે નામ લીધા વિના BJP પર નિશાન સાધ્યું, કહ્યું- ‘મતદારોને જાતિ-ધર્મના નામે વિભાજીત કરવામાં આવી રહ્યાં છે’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.