✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે દેશના આ રાજ્યનાં મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 07:31 AM (IST)
1

સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિતેલી 20 ડિસેમ્બરે એક પીઆઈલ પર અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે આ આદેશ આપ્યો હતો જેને લાગુ કરવામાં આવી રહ્યો છે.

2

નવી દિલ્હીઃ યૂપીમાં સરકારના નવા આદેશથી મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડવા પર જેલ થઈ શકે છે. જાનમાં પણ ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવા પર વરરાજાને જેલ થઈ શકે છે. મંજૂરી ન હોય તેવા તમામ સ્થળેથી એમ્પ્લિફાયર ૧૫ જાન્યુઆરી સુધીમાં હટાવી લેવાના રહેશે.

3

નવા જાહેર કરાયેલા ૧૦ પાનાના વિસ્તૃત આદેશ મુજબ જે જાહેર કે ખાનગી સ્થળે લાઉડસ્પીકરનો મંજૂરી સાથે ઉપયોગ થતો હશે ત્યાં પણ પરિસરની બહાર અવાજ ન જવો જોઈએ.

4

૧૦ ડેસિબલથી વધારે અવાજ ન હોવો જોઈએ. જો ૧૫મી સુધીમાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવાશે નહીં તો ૨૦મીથી સરકાર જ તેને હટાવવાની કામગીરી શરૂ કરી દેશે. એટલું જ નહીં, પ્રદૂષણ નિયંત્રણના કાયદા મુજબ પગલાં પણ લેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હવે દેશના આ રાજ્યનાં મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.