✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

સબસિડીવાળા એલપીજીના ભાવ ગૂપચૂપ વધારીને ગ્રાહકોને કઈ રીતે ખંખેરાઈ રહ્યા છે, જાણો સરકારની લુચ્ચાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2016 11:05 AM (IST)
સબસિડીવાળા એલપીજીના ભાવ ગૂપચૂપ વધારીને ગ્રાહકોને કઈ રીતે ખંખેરાઈ રહ્યા છે, જાણો સરકારની લુચ્ચાઈ
1

તાજેતરના ભાવ વધારાના પગલે હવે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર વધીને રૂ. ૧૭.૧૭ થઈ ગઈ છે. સબસિડી વગરનાં ગેસ સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં તેની કિંમતમાં રૂ. ૩૭.૫૦ના વધારા સાથે સિલિન્ડરની કિંમત રૂ. ૫૨૯.૫૦ થઈ છે. વર્ષમાં ૧૨ સિલિન્ડરનો કોટા ખતમ થયા બાદ ગ્રાહકોએ સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર ખરીદવો પડે છે

2

ગત ૧લી ઓક્ટોબરથી તેમાં લગભગ રૂ. ૨નો વધારો કરાયો છે. સરકાર ડીઝલની જેમ એલપીજી પર પણ ધીમે ધીમે સબસિડી સમાપ્ત કરવા માગે છે. આ હેતુથી કેરોસીનનો ભાવ પણ દર પખવાડિયે ૨૫ પૈસા વધારવામાં આવે છે.

3

આ વધારેલા દરો 1 નવેમ્બર, મંગળવારથી અમલમાં આવી ગયા છે, એવું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (આઈઓસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દ્વારા સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પાંચ મહિનામાં છ વખત વધારો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન દર વખતે પ્રતિ સિલિન્ડર ૧.૯૩થી રૂ. ૨.૦૩ વખતે ભાવ વધારો થયો છે.

4

અમદાવાદ: નવા વર્ષથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૩૭.૫૦નો વધારો ઝીંકી દીધો છે. એ જ રીતે સબસિડીવાળાં એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સબસિડીવાળા એલપીજીના ભાવ ગૂપચૂપ વધારીને ગ્રાહકોને કઈ રીતે ખંખેરાઈ રહ્યા છે, જાણો સરકારની લુચ્ચાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.