✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો કહેર, 4 લાખથી વધુ લોકો પ્રભાવિત, 17ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jun 2018 09:05 AM (IST)
1

ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામ અને ત્રિપુર અને મણિપુર પૂરગ્રસ્ત થઇ ગયા છે. આસામમાં 17 લોકોના મોત થયા છે અને ચાર લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે. ત્રિપુરામાં પૂરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 189 રાહત શિબિરોમાં 40 હજારથી વધુ લોકો ફંસાયા છે. મણિપુરમાં પૂરના કારણે સાત લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રિપુરા અને મિઝોરમમાં સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલના કારણે ચારનો મોત થયા છે.

2

ત્રિપુરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં કેટલોક સુધાર થયો છે, જ્યારે રાજ્યભરના 189 રાહત શિબિરોમાં હજુ પણ 40 હજારથી વધુ લોકો ફંસાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પુનર્વાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મિઝોરમમાં લુંગલેઇ જિલ્લામાં તલવંગ અને લાંગકી નદીના જળસ્તર ઘટવા લાગ્યું છે. પરંતુ 500થી વધુ પરિવાર વિસ્થાપિત થયા છે.

3

ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામ અને ત્રિપુર અને મણિપુર પૂરગ્રસ્ત થઇ ગયા છે. આસામમાં 17 લોકોના મોત થયા છે અને ચાર લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે. ત્રિપુરામાં પૂરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 189 રાહત શિબિરોમાં 40 હજારથી વધુ લોકો ફંસાયા છે. મણિપુરમાં પૂરના કારણે સાત લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રિપુરા અને મિઝોરમમાં સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલના કારણે ચારનો મોત થયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો કહેર, 4 લાખથી વધુ લોકો પ્રભાવિત, 17ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.